Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kajal Kanjiya

Others

2  

Kajal Kanjiya

Others

થંભીજા ઓ મેઘા

થંભીજા ઓ મેઘા

1 min
1.3K


થંભીજા ઓ મેઘા
દરિયાની રેતીમાં
સાજનનું નામ લખી લઉં
રોકાઈ જા થોડો તો
 
કિનારે બેસી,
બે મીઠી વાત કરી લઉં.
 
ઝરમર ઝરમર વરસે છે
પ્રેમ તેનો
ભીંજાય છે માંહ્યલો મારો,
મંદ મંદ મુસકાય
લાગણીઓના મોજા,
 
તરબતર ને લથબથ થાઉં 
એટલો એને મહેસુસ કરી લઉં,
મીલોની દૂરી છે છતાં.
તેનાં સ્પર્શનો આનંદ માણી લઉં.


Rate this content
Log in