Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

જ્ઞાનકટારી મારી અમને

જ્ઞાનકટારી મારી અમને

1 min
151


જ્ઞાનકટારી મારી, અમને પ્રેમકટારી મારી.

મારે આંગણે રે તપસીઓ તાપે રે,

કાને કુંડળ જટાધારી રે... રાણાજી, અમને.

મકનોસો હાથી, લાલ અંબાડી રે,

અંકુશ દઈ દઈ હારી રે... રાણાજી, અમને.

ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે,

એવી છે ભક્તિ અમારી રે... રાણાજી, અમને.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધાર નાગર,

ચરણકમળ બલિહારી રે... રાણાજી, અમને.


Rate this content
Log in

Similar gujarati poem from Classics