Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Khvab Ji

Drama Fantasy

2  

Khvab Ji

Drama Fantasy

કૂવો

કૂવો

1 min
5.4K


રે!

મારામાં પર્વત તો

નથી, બલ્કે એક

ઊંડો કૂવો છે!

તેથી જ સ્ટેથોસ્કોપ મૂકીને

ડોક્ટર કહે છે-

ઊંડા શ્વાસ લ્યો!


Rate this content
Log in