Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Drama Romance

2  

Shaimee Oza

Drama Romance

પ્રણય રસ

પ્રણય રસ

1 min
605


નેણના ઈશારે આ લબ્સ આમ જ ઘવાઈ હશે,

દિવાનાની સંખ્યા તેણે આમ જ વધારી હશે.


આ દુનિયામાં ન હતું કોઈ આ લબ્સને પોતાનું

તારી વાતમાં અંધ વિશ્વાસ મૂકી તારા સાથે હા માં હા મિલાવી હશે,


એ લ્બ્સ તું થોડી નજર મિલાવી ને જો

કોઇ એ તને મધુરી વાતો થકી જાળમાં ફસાવી હશે,


આ સમયની ગતિ એ દોડતા ઘોડા સમી, તારા હાથમાં આવશે નહીં લગામ તેની, તું આ પ્રેમ ખેલની કાચી ખેલાડી હશે,


એ લબ્સ જીવનને ધીમે ચાલતા શીખવને,

અંતે લાકડા કેરી નનામી,અને ચાર કંધાનો સહારો હશે.........


Rate this content
Log in

Similar gujarati poem from Drama