Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Others Romance

3  

Hemaxi Buch

Others Romance

એ જ પ્રેમ છે

એ જ પ્રેમ છે

1 min
428


અન્ત વિનાનો આરંભ એ જ પ્રેમ છે, 

જાણ્યે અજાણ્યે કોઈ આવી દિલમાં,

દસ્તક દે એ પ્રેમ છે,


ધીમા પેગલે આવી હદયમાં વસી જાય એ પ્રેમ છે,

ના મને સમજાય, ને ના એને સમજાય એ પ્રેમ છે,


તો એ સૌથી પહેલા તો દુનિયાથીજ

પરખાય એ પ્રેમ છે,

ના સમજાય એવો ઘૂઘવતો ઉન્માદ એ પ્રેમ છે,


હૈયે હોય હરખની હેલી ને હોય લાજ ના ઘુમટા,

મન હોય વ્યાકુળ ને આતુર હોય લાગણીઓ,


છે ખૂબ દ્વિધામય આ કોયડો,

ઉકેલુ કે ના ઉકેલુ એ અસમંજસમાં રહે ખોવાયેલું,


મારે મન તો એ હોય ભલે ને વણ ઉકેલેલું

પણ એ વ્હાલું ગમતીલું ઉખાણું એ પ્રેમ છે.


Rate this content
Log in