Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Thriller

2  

Kinjal Pandya

Thriller

અભિનંદન

અભિનંદન

1 min
724


અભિનંદન ને અભિનંદન...

અભિનંદન આ દેશ ને અભિનંદન..


અભિનંદન દેશના આ વીર જવાનને અભિનંદન..

જેણે પોતાની યુવાની લજ્જીત ન થવા દીધી,

દુશ્મનને ધૂળ ચટાડી...

મા ભોમને ખાતર માથે કફન બાંધી,

દુશ્મન છાવણી વિખેરી..

એવા જાંબાઝ "અભિનંદન" ને અભિનંદન...


અભિનંદન દેશના બાહોશ જવાનોને,

દેશ કાજે હસતા મુખે પોતે યા હોમ કરતા,

કદી ન એ ખચકાંતા..

એવા મારા સૈનિકોને અભિનંદન..


અભિનંદન વીરના પરીવારને,

જેણે પોતાનો દિકરો દેશ ને આપ્યો..

એવા મા બાપને અભિનંદન..


અભિનંદન આ દેશના નીડર પ્રધાન સેવકને,

જેની છપ્પનની છાતીએ દુશ્મન દેશ ધ્રૂજાવ્યો,

ગુજરાત અને દેશના ગૌરવ સમા

શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન.


અભિનંદન દરેક ભારતીયોને,

વિકટ સમયે એક થઈ "જય હિંદ"નો

નારો લગાવી,

વિશ્વમાં તિરંગો લહેરાવ્યો..

એવા ભારતને અભિનંદન...


મા ભારતી તે લાજ રાખી તારા સપૂતની,

સૌથી વધારે તને અભિનંદન...


Rate this content
Log in

Similar gujarati poem from Thriller