Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

અપેક્ષાઓ

અપેક્ષાઓ

1 min
6.7K


નિરખી લે, ઝાંખી લે,
ચાખી લે, પાંખી લે,
તારા સુમધુર પ્રેમને હૈયાના દરપણમાં વાંચી લે!

હસી લે, રડી લે,
ગાઇ લે, નાચી લે, 
તારી ઇચ્છાઓને મનના આકાશમાં ઊડાવી લે!

શોધી લે, વીણી લે,
જગાવી લે, મેળવી લે,
તારી ભાવનાઓને ચિત્તના ઉપવનમાં રોપી લે!

ઘસી લે, લૂછી લે,
નિચોવી લે, ફગાવી લે,
તારી લાગણીઓને દિલના દરિયામાં વહાવી લે!

ચાળી લે, ઠારી લે,
કાપી લે, છીણી લે,
તારી અપેક્ષાઓને અરમાનોના ભારામાં બાંધી લે!


Rate this content
Log in