Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

નથી હોતા

નથી હોતા

1 min
206


કોઈ પૂછે, 

તમે આ લખો છો કેમનું ?


તો કહું છું, 

દોસ્તો ખરેખર, 

એના કોઈ જવાબ નથી હોતા, 


ને કદાચ હોય પણ તો, 

એ લાજવાબ નથી હોતા, 


આ લાગણીઓની વાત છે, 

એના કોઈ હિસાબ નથી હોતા,


આ કુદરતી દેન છે વાહલા, 

એના કોઈ નવાબ નથી હોતા,


અનુભવો હોય છે મારા કે તમારા, 

જે હોય છે, બધાજ ખ્વાબ નથી હોતા.



Rate this content
Log in