Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

શણગાર.

શણગાર.

1 min
7.1K


તારે જોવું ના જોવું,

તો કાના હું શાને કરું,

સોણલા શણગાર,


તુ મારામાં છતાય મને,

એકલું એકલું લાગે,

તું મારી ભિતર છતાંય,

મળવાનું ના થાય...


તું વરસે અનરાધાર,

છતાંય આ ગાગર,

મારી ના ભરાય,

શ્વાસમાં તારો શ્વાસ,

તોય તું કાના દૂરનો દૂર,


તુ છેડે વાંસળીના સૂર,

હું છેડુ મારા દિલડાંના સૂર,

હું ઝૂરુ જમનાને કાંઠે,

તું ઝૂલે કદમની ડાળે,


તારે જોવું ના જોવું કાના,

હું શાને કરું શણગાર.


Rate this content
Log in