Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Lok Geet

Classics

0  

Lok Geet

Classics

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં

1 min
331


મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,

મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,

જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલે… મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે

મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલે... મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે

મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે,

મોર ક્યાં બોલે... મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.


Rate this content
Log in