Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Inspirational Others

3  

'Sagar' Ramolia

Inspirational Others

પ્રભો દે !

પ્રભો દે !

1 min
6.9K


પ્રભો ! થોડી તો ચાગલાઈ દે !

રહું મસ્ત એવી મલાઈ દે !


સદા હાથ લંબાવતો રહું,

ન જો હાથ આખો, કલાઈ દે !


રહે જે થકી ખુશ બધા અહીં,

જરાકેય એ ચાપલાઈ દે !


ભલું જો થતું હોય કો' તણું,

જરા જેટલી અંચલાઈ દે !


તું જો ઈચ્છે 'સાગર' ન થાય આ,

રહું ઠાવકો એ ભલાઈ દે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational