Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

ફરે,

ફરે,

1 min
13.8K


પંખી પ્રભાતે રોજના ચણ શોધતાં  ફરે,
જીવો મળીને જીવવા કણ શોધતાં ફરે.

ઊંચા ઉતારા બાંધતા માળા કવચ સમા,.
હાથી સવાયા પેટના મણ શોધતાં  ફરે.

મછલી તરીને સાગરે જીવે હળી મળી,
મોતી પકેલાં શીપને જણ શોધતાં  ફરે.

માયા ખુદાઈ રાખતી રક્ષા કવચતણી,
છોને જગતના પારઘી ગણ શોધતાં ફરે.

માસૂમ હયાતી જોખમો વધતાં ગયા નવાં,
માનવ અખતરા કાળના પણ શોધતાં ગયા.


Rate this content
Log in