Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jitendra Modh

Tragedy Children

3  

Jitendra Modh

Tragedy Children

500ની પાવતી

500ની પાવતી

1 min
264


નીકળ્યો બજારે લઈ શમણાં જાજા,

ખરીદી લઈશ આજે મૂકી પૂરી માજા.


મનભરી લઉં કાજુ-બદામ ને ખાજા,

મધુરા ફળો, આઈસ્ક્રીમ લઈશ તાજા.


પાંખો લગાવી પુરપાટ દોડે મનનાં મોજાં,

નવા ને રંગીન કપડા પછી આવશે મજા,


સ્વપ્ને વિહરતો પહોંચ્યો જ બજાર જયાં,

સપના રોળાઈ મળી 500ની પાવતીની સજા..


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy