Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

ચૌદે લોક

ચૌદે લોક

1 min
7.5K


ભલે હુ ધ્રૂસકેને ધ્રૂસકે ના રડ્યો હોવ, કે ના મૂકી હોય મોટેથી પોક;
પણ અંધારે એકલો એકલો જે કર્યો છે વિલાપ, ધ્રૂજ્યા હશે ચૌદે લોક.

ભલે દુનિયા સમક્ષ આંસુ નથી પાડ્યા કે નથી કર્યો શોક;
પણ દિલમાં પડેલા ઘાને જોઈ, ધ્રૂજ્યા હશે ચૌદે લોક.

કઠણ થઈ જીવવું પડ્યુ એ વિચારે, કહેશે શું કોક?
હું પણ જીવ છું એ જોઈને, ધ્રૂજ્યા હશે ચૌદે લોક.

આમતો ખુંખાર રીતે જીવવાનો શોખીન છું, નમાવી નથી ડોક;
એજ ડોક નમી માતાનાં શરણે, એ જોઈ ધ્રૂજ્યા હશે ચૌદે લોક.


Rate this content
Log in