Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Others

3  

Harshida Dipak

Others

વરસાદી છાંટણામાં

વરસાદી છાંટણામાં

1 min
14.1K


વરસાદી છાંટણામાં
લીલવણી ધરતીપર
ચરણો પાથરી ચાલી
એક ઢળતી સાંજે

એમની સાથે મુલાકાત થઈ
નયનોથી ઝરમરતો પ્રેમ
વ્હાલનાં  મીઠાં  શબ્દોથી
આપી દીધું  --
એમણે  --
મને --
જાણે કે જીવનનું સંગીત
ને --
ધીમા ધીમા --
મધમીઠાં --

પ્રેમભર્યા શબ્દોથી
ભીતરમાં પથરાણું
ગમતીલું
ભીનું ભીનું
ગીત.


Rate this content
Log in