Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Priti Bhatt

Others

2  

Priti Bhatt

Others

કશ્મકશ...

કશ્મકશ...

1 min
6.9K


વાંસળીના સુર ભરી શકતો નથી,

આમ ભવસાગર તરી શકતો નથી.

 

પાનખરમાં ફૂલ તૂટી કયાં જશે?

સ્મિત ભમરનું વીંસરી શકતો નથી.

 

ચિત્ત ઓવારે અટૂલું કોશતું,

યાદ માંથી ઉંભરી શકતો નથી.

 

કશ્મકશમાં આમ જીવન જીવતા,

હું વ્યથામાં પાંગરી શકતો નથી.

 

મૃગજળ સંગાથ દોસ્તી વ્હાલી છે.

હું ક્ષિતિજ સાથે ફરી શકતો નથી.

 

ઓ દિલ આજે કેમ તૃષામાં વહે,

પ્રેમના રસ ને ધરી શકતો નથી.

 

આયના ની રમત કેવી ભિન્ન છે,

સત્યનો અક્ષ વિસ્તરી શકતો નથી.

 

પ્રીત ભ્રમણા કાજ નાટક છે હવે,

ડગ મિલન માટે ભરી શકતો નથી.

 

 

 


Rate this content
Log in