Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રેમ
પ્રેમ
★★★★★

© Akshita Chheda

Others

1 Minutes   1.3K    11


Content Ranking

કોઈને પ્રેમ કરો ક્યાં “ના” છે,

પણ એને પામવાની વાત ન કરો...

 

કરો પ્રેમની રજૂઆત ક્યાં “ના” છે,

પણ એની ‘’ના’’ પર ‘’હા’’ની જિદ્દ ન કરો...

 

પ્રેમની શરૂઆત એની “હા” થી નહોતી થઈ;

તો એની “ના” થી પ્રેમ ખત્મ કેમ થાય...

 

એને આમેય પ્રેમ કરવો ગુનો ક્યાં છે? કરો ને!

પણ, એની ‘’ના’’ પછી પણ એને પ્રેમ કરતા રહેવું એ ખરો પ્રેમ છે

સાજન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..