Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kavi Jalrup

Others

3  

Kavi Jalrup

Others

વાવડ મળ્યાં.

વાવડ મળ્યાં.

1 min
14.4K


વગડેથી વાયરાના વાવડ મળ્યાં ,

બંધ આંખોમાં સોનેરી સપનાં ફળ્યાં.

 

ઈચ્છાની ડોશી,

હતી ઘણી ઘેલી.

આંખ ખોલી તો

હતી આંસુની રેલી .

 

મનને હૈયાં સાથેના ઝઘડા નડ્યાં,

વગડેથી વાયરાના વાવડ મળ્યાં.

 

લૂલી છે લંગડી

તીખી તેજ કટારી,

રાખજે ઉઘાડી

પ્રેમની એ અટારી.

 

શબ્દને શોધતા શ્રીહરિ જડ્યાં

વગડેથી વાયરાના વાવડ મળ્યાં.

 

 

 


Rate this content
Log in