Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મન મદનિયા ઝૂલ
મન મદનિયા ઝૂલ
★★★★★

© Shaurya Parmar

Others

1 Minutes   7.1K    7


Content Ranking

મન મદનિયા, ઝૂલ મદનિયા ઝૂલ (૨)
પેલો જોશે તેલો જોશે, એને તું હવે ભૂલ મદનિયા... (૨)

ભૂલો ને તું ભૂલ હવે ને, થઈ જા તું મશગુલ, (૨) મદનિયા,
મન મદનિયા, ઝૂલ મદનિયા ઝૂલ (૨) 

ઓલો કહેશે હોલો કહેશે, એને દે ત્રિશુલ મદનિયા, (૨)
મસ્ત મજાના જિવનમાં, તું દશે દિશાએ ખુલ, (૨) મદનિયા,
મન મદનિયા, ઝૂલ મદનિયા ઝૂલ (૨)

અહીંયા જશે ત્યાં જશે, વાતો ને ક્યાં પુલ મદનિયા, (૨)
દુઃખોને ભડાકે દઈ દે, પથરાવી દે ફુલ, (૨) મદનિયા, 
મન મદનિયા, ઝૂલ મદનિયા ઝૂલ (૨)

મન મદનિયા ઝૂલ શૌર્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..