શું કવ? હે માણસ હું તને શું કવ?
બસ હંમેશા લવ...લવ...અને લવ...
ક્યારેય વિચાર આવ્યો છે કે
બે હાથે દવ...દવ...અને દવ...
એ પુણ્યે સુધારી લવ આ ભવ...ભવ...ભવ...
શું કવ? હે માણસ હું તને શું કવ?
બસ હંમેશા ખવ...ખવ...અને ખવ...
ક્યારેય વિચાર આવ્યો છે કે,
કોઈની મદદે જવ...જવ...અને જવ...
એમ કરી સાચો માણસ થવ...થવ...થવ...
શું કવ? હે માણસ હું તને શું કવ?