Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મારી પ્યારી મા “શાંતિ”
મારી પ્યારી મા “શાંતિ”
★★★★★

© Kalpesh Chauhan

Others

1 Minutes   13.6K    9


Content Ranking

હે મા તું મને કેમ મળી..?
મને સમજાતું  નથી આ મારા મન મહિ.
આ તો છે મારા કોઇ પુણ્ય ની હેલી,
તારી કોખે લઇ જન્મ હું થયો પરિચિત.
તો આ જ તો છે મારું સારું નસીબ,
કહો તો હું તો છું તમારો બાળ
તારું જ નામ છે મારી ઢાળ.
કહે છે દુનિયા મા એ તો છે ખાસ,
પણ હું કહું છું કે મારી મા તો મારો છે શ્વાસ,
જો એ ખુટે તો જીવવું ઘટે.
આ જ તો છે મારી પ્યારી મા “શાંતિ”,
જેનાં નામ માત્ર માં છે પરમ શાંતિ.

 

                                                                         

મા...

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..