પડછાયા વળાવી દઉં
પડછાયા વળાવી દઉં
1 min
6.8K
હરરોજ તનને સમજાવું છું
હું દરરોજ મનને કંડારું છું
સમયને એ રીતે 'પી'ઊ છું
તરસને કળ વળે તરસાઉં છું
અભય વચન ક્યાં મળે છે એમ
પંડ્યને પાકતું સમજાઉં છું
કર્મણે વાધિકા રસ્તે માં ફ્લેસુ
જીવું બંધને ભોજનમ ભૂખેસુ
સમય પોરો ખાસે પ્રમાણ લઇ
અવધિ પુરી થયે જણાવી દઉં
મને હવે એકલો જ રહેવાદે
જતે બધા પડછાયા વળાવી દઉં