Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Others

3  

Kinjal Pandya

Others

ભાષા

ભાષા

1 min
475


મૌનની ભાષા પણ અદભૂત હોય છે,

એ કયાં બધાને સમજાતી હોય છે.


પ્રેમમાં કહી દેવું સહેલું હોય છે,

પણ મૌન રહેવું કઠીન હોય છે.


મૌનની ભાષાને સમજનારા કયાં મળે છે !

અને મળે તો એ કયાં આપણા હોય છે !


આથી જ તો કહું છું કે,

'મૌન' પણ એક વાણી છે,

સમજાય તો ઠીક નહીં તો બધું પાણી છે.


Rate this content
Log in