Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

શ્યામ

શ્યામ

1 min
7.2K


કયારેય સાંભળ્યું છે
શ્યામ વિનાની વાંસળી
ને રાધા વિનાનો શ્યામ...
 
કાના તારા નયનો બંધ હોય
અને રાધા વિના કોઈ તને
જગતમાં દેખાયુ હોય..!
 
તારું મન દુભાયુ હોય અને
મારા દિલડાંને ખબર ના હોય..
 
આંખો તારી રડી હોય
અને મારા નયનો અજાણ
હોય...
 
કાના મારી નિંદરમાં પણ
તારું જતન હોય...
 
તારા ચરણોમાં મારી દુનિયા
વસાવી..હવે કેમ કરી ભૂલુ મારા
નટખટ શ્યામ..
 
કયારેય સાંભળ્યું છે
શ્યામ  વિનાની વાંસળી
ને રાધા વિનાનો શ્યામ...
 
 
 
 


Rate this content
Log in