Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipak Thaker

Others

2  

Dipak Thaker

Others

દર્પણ

દર્પણ

1 min
7.1K


જીત તો મારા ઈરાદાની હતી,
બાકી તલવાર તો લાકડાની હતી.

શું નથી મળતું આ જમાનામાં,
ખોટ ખાલી તમારી 'હા'ની હતી.

આ તો સારું થયું કે જોઈ લીધું મેં દર્પણ,
બાકી ઇચ્છાતો દુનિયાને બદલવાની હતી.

ક્યારે જોઈ'તી જિંદગીને 'દિપક',
તારે તારીખ યાદ રાખવાની હતી.


Rate this content
Log in