મારા જીવન ની હર
મારા જીવન ની હર
1 min
1.3K
તને મારા જીવનની હર પલ મળી જાય,.
સ્વપ્ન જુએ તું, સવાર પડે ને એ પુરા થઈ જાય,.
શ્વાસ હું લવ ને,જીવન આખું તું જીવી જાય,.
હે પ્રભુ, બસ આ એક ઈચ્છા મારી, જો પુરી થઈ જાય,.