Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મને પગરવ સંભરાય છે હાય રે.
મને પગરવ સંભરાય છે હાય રે.
★★★★★

© Ahmed Momin

Others

1 Minutes   1.1K    3


Content Ranking

એની વેણીની ખૂશબુ મહેકાયછે,
મને પગરવ સંભરાય છે હાય રે.
 
એને જોતાંજ મન મલકાય છે,
આખા ઉપવનમાં એ જ વખણાય છે.
 
મને પગરવ સંભરાય છે હાય રે.
એની જુલ્ફો પવનમાં લહેરાય છે,
 
એનો પાલવ વરસાદમાં ભીંજાયછે.
મને પગરવ સંભરાય છે હાય રે.
 
આંખ ખોલું તો સપના વિખરાય છે,
મને પગરવ સંભરાય છે હાય રે.

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..