પ્રેમ એટલે...
પ્રેમ એટલે...
1 min
7.0K
તારી
બનાવેલી
સૃષ્ટિમાં
નિર્જીવ થઈ
પડેલા મારા હું ને
વરસાદ રુપી
તારા પ્રેમનો
સ્પર્શ મળતાંજ
એક નવા
ચૈતન્યનું
મારામાં
ઊગી નીકળવું.