Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sang Savariya

Inspirational Romance

3  

Sang Savariya

Inspirational Romance

આવજે

આવજે

1 min
509


તને ભરોસો હોય ઈશ્વર પર તો આવજે

તને ભરોસો હોય મારા પર તો આવજે,


કોઈ અજાણ્યા લોકની વાત ન માનતી

તને ભરોસો હોય તારા પર તો આવજે,


કોઈ ઘડે તો ન ઘડાઈ જતી કારણ વિના

તને ભરોસો હોય ઘડતર પર તો આવજે,


કોઈ લડે તો ન લડી પડતી સાવ ખોટું

શક્ય હોય માફ કરજે રાખી મન મોટું,


તને ભરોસો હોય તારા પર તો આવજે

તને ભરોસો હોય મારા પર તો આવજે


Rate this content
Log in