Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Drama

2  

Dilip Ghaswala

Drama

કદંબ ડાળે

કદંબ ડાળે

1 min
356


કદંબ ડાળે યમૂના તીરે, સાંભળે વેણુરવનો સૂર, 

સાંભળી બંસરીસૂર, રાધિકા થઈ ચકનાચૂર..


સૂણી વાંસળીના સપ્તસૂર, 

દિલ થયુ અધીર, 

કાનૂડા આવવામાં શીદ ને લગાડે વાર ?

બંસરી લાગે બધીર...


શ્યામ વાદળ આંખે આંજી, શ્યામ વરસ્યો ઘેઘૂર, 

સાંભળી બંસરી સૂર, રાધિકા થઈ ચકનાચૂર...


સૂર બંસરીના સાંભળી

રાધિકાની આંખ મલકી, 

યમુના બની ગાંડીતૂર આજ, 

કાના તુજ છાલકથી છલકી...

 

પ્રેમનો આસવ પી રાધિકા થઈ ચકચૂર, 

સાંભળી બંસરી સૂર, રાધિકા થઈ ચકનાચૂર. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama