Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

હું મુશળધાર વરસીશ

હું મુશળધાર વરસીશ

1 min
6.8K


વેદના તને અસહ્ય થશે...
જો હું મુશળધાર વરસીશ તો.

ન રહી શકીશ તું
હું  વિના...

વરસવું તારે પણ
પડશે મુજ સંગ
છે મંજૂર...?

તો આપણ બંને
સાથ સાથ
હાથ હાથ
ભિંના બિંદુએ
મન ભરી અનહદ
આ વરસતા વરસાદે...


Rate this content
Log in