બોલ પ્રભુ
બોલ પ્રભુ
વન ભયું તપો-વન
પ્રખર ગ્રીષ્મકાળે ;
અહીં મોર, મૃગ, વાઘ,
એક-વાસી કે'વાયા .
કેમ નૈં? બોલ હે પ્રભુ;
એવી માનવ જાત !?
[**એક-વાસી= ઉનાળામાં એક વખત જ ખાવાનો નિયમ ]
વન ભયું તપો-વન
પ્રખર ગ્રીષ્મકાળે ;
અહીં મોર, મૃગ, વાઘ,
એક-વાસી કે'વાયા .
કેમ નૈં? બોલ હે પ્રભુ;
એવી માનવ જાત !?
[**એક-વાસી= ઉનાળામાં એક વખત જ ખાવાનો નિયમ ]