Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Classics Inspirational

4  

Pravina Avinash

Classics Inspirational

હાઇકુ સંપુટ

હાઇકુ સંપુટ

1 min
14.5K


ઉઘાડી બારી

પવનની લેરખી

હ્રદયે અડી

*******

બંધ બારણે

ટકોરો સાંભળાયો

વાલમ દીઠો

*******

વાટ જોતી'તી

આહટ સંભળાઈ

નિરાશ થઈ

********

મોત આંગણે

વિકલ્પ કયો જુઓ

હૈયે એષણા

********

નરસી મેતો

લાજ અને આબરૂ

કોણે સાચવી ?

*********

કુંવરબાઈ

શામળસાએ દોડી

મામેરું પૂર્યું


Rate this content
Log in