Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

ખુશીના આંસુ

ખુશીના આંસુ

1 min
6.3K


આજ આંખમાં ધસી આવતા ખુશીના આંસુ...

સુખની એ ક્ષણોને -

કરું છું યાદ..

અને

ચહેરા પર સ્મિત ટપકી જાય.

મારા શ્વાસમાં સતત હોય છે તું.

આજ તું પળે પળે મને જુદો લાગે.

તારા આપેલા સુખ

સાથે જીવતા શીખું.

વારંવાર તારો સુરીલો સુર સાંભળું.

તારું નામ ચીતરું મારા હ્રદય પર.

હંમેશા બાંહો ફેલાવી

મને આવકારે, પણ

હું અનાયાસે સરકી જાઉં તારા આલિંગનમાં

જે હૂંફ એ....બીજે કયાં મળે....?


Rate this content
Log in