Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Lok Geet

Classics

0  

Lok Geet

Classics

કાનુડાના બાગમાં

કાનુડાના બાગમાં

1 min
793


એ… કાનુડાના બાગમાં (૨)

ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.

ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ.

કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે…

એ… વાલા મને ઉતારામાં ઓરડા ને કાંઈ મેડીના મોલ

મોલ કેરે સાહેલડી તે સાયબો

મારો માને નહીં કેમ… કેમ...

એ… સાજનને ભોજન લાપશીને કં કઢિયેલ દૂધ,

દૂધ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ… કેમ...

એ… પ્રીતમને પોઢણ ઢોલીયાને કાંઈ હિંડોળા ખાટ,

ખાટ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ…કેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics