Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વેન્ટિલેટર
વેન્ટિલેટર
★★★★★

© Dipti Buch

Tragedy

1 Minutes   6.4K    6


Content Ranking

આજે એને વેન્ટિલેટર પર લીધો સવારે

ખૂબ કપરો સમય હતો..

જીવન ને મરણની લડાઈ ચાલી..

લાગ્યું બધું થાય છે ખાલી.

ડોકટરો આશા આપતા રહયા..શ્વાસ ને વિશ્વાસ અમે ઝાલતા રહ્યા

જીવન દોરી સંચાર. લગાતાર..

પણ વિધાતાનો પાસો અચાનક પલટાયો.. કડવું સત્ય સામે આવ્યું

કંઈ જ નજરે ન આવ્યું..

બસ એણે વેન્ટિલેટર પર 

મૂક્યા હતા શ્વાસ ને સંબંધ..

શ્વાસ છૂટી ગયા.

સંબંધ આજે પણ વેન્ટિલેટર પર છે, મરવાને વાંકે જીવતા

રાહ જુએ છે મુક્તિની, મોક્ષની પ્રતિપળ..

કવિતા અછાંદસ સંબંધ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..