Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ઝાકળ

ઝાકળ

1 min
6.8K


ભર ચોમાસેય જુઓને કોરાં અમે 
હતા પ્રેમ તણી ઝાકળના ફોરાં અમે 

દેશેય ફર્યાં અને વિદેશ પણ ફર્યાં 
હતા કોઈની મહોબતના માર્યાં અમે 

ફેશનની નાદમાં એવા પડ્યા કે પછી 
લીલા પીળા પાનનેય પહેર્યાં અમે 

હતા પાનખરના ઝાડ જેવા સૂકા જડ 
પણ કોઈના વહાલથી મહોર્યાં અમે 

મનને ગમી ગયું કોઇ એવું કે પછી 
ખુશ થઈને દલડા એના હર્યાં અમે 

મજા માણી જીંદગીની એવી કે પછી 
ખુશીના સાત સાત સાગરો તર્યાં અમે 

મળ્યું બધું એકસામટું એવું કે 'જશ' 
હરખના આકાશેથી આમ ખર્યાં અમે 


Rate this content
Log in