Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemangi Bhogayata

Drama

5.0  

Hemangi Bhogayata

Drama

એવું તાપણું

એવું તાપણું

1 min
224


દુઃખ બધા શેકાય એવું તાપણું,

ચિંતા બધી ભૂલાય એવું તાપણું.


દિવસ ને રાત જે કરી ભેગા મળી,

પળોજણ સઘળી શેકાય એવું તાપણું,


વહાવ્યો જે પાણીની જેમ તે અને મેં,

પરસેવો એ સુકાય એવું તાપણું.


રસાયણો નાખીને પકવે છે બધું ત્યારે,

સંબંધો ઓર્ગેનિક વવાય એવું તાપણું.


ન ઉડાડી શકે હીટર જે ઠંડીને,

એ ઠંડીને ઉડાડી જાય એવું તાપણું.


Rate this content
Log in