Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama Tragedy

2  

Meena Mangarolia

Drama Tragedy

ઠગારી આશા

ઠગારી આશા

1 min
6.8K


ભલે થઈ આજ અહૂરીને અધૂરી

સંધ્યાકાળ....પણ તું જ મારો સૂરજ

અને તું જ મારો ચંદ્ર...


તું મળીશ એવી ઠગારી આશા

મેં મારા પાલવ ની કોરે બાંધી રાખી...


હવે તો આદત પડી ગઈ છે ખુલ્લી

આંખે સૂવાની અને બંધ આંખો એ

જાગવાની.........


પિયુ, પ્રિત ના અજવાળા થી ના ડર...

એ તો આપણો ભવો ભવ નો સંગાથી......

અને

અંધારા થી ના ડર એ તો આપણા

આથમતી જિંદગી ની સુખદ અનુભૂતિ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama