Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કયાં સુધી...?
કયાં સુધી...?
★★★★★

© Nitin Prajapati

Others

1 Minutes   1.2K    4


Content Ranking

છાયામોતે ટહુકો કરી પૂછયું:
આમ ખાલી-ખાલી
કયાં સુધી વહેતું રહેવાનું...?

જાત બીજાની ઢાંકી હમેશા
ને ચાલી-ચાલી
કયાં સુધી જતું રહેવાનું...?

છે અહિં ડુંગરોનાં વિશાળ દેશ
આમ દોડી-દોડી
કયાં સુધી ગબડતું રહેવાનું...?

લાગણીઓ થઈ સાવ ભીની
ને રોજ-રોજ
કયાં સુધી નદી જેમ વહેતું રહેવાનું...?

'વાસુ' કાગળ પર લખવાની આદત
આમ જેમ-તેમ
કયાં સુધી કવિતામાં ટહુકતું રહેવાનું...?

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..