દૂર થયું મારાથી!
દૂર થયું મારાથી!
1 min
6.9K
ચાલ્યા જવાથી તારા
અસ્તિત્વ મારું
દૂર થયું મારાથી!
વેદનાઓને વાચા
મળે, વિખેરી
પ્રેમ સંવેદનાને!
સાવ ભીની વાતને
આંસુઓ પૂછે,
આંખો કહીને થાકી