Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

સાથે લઈને ફરું છું

સાથે લઈને ફરું છું

1 min
6.9K


થોડાંક આંસુઓ સાથે લઈને ફરું છું,
થોડીક ખુશીઓ સાથે લઈને ફરુંં છું.

તને ઝરમર ગમે છે,
મને ફરફર ગમે છે,
થોડોક વરસાદ સાથે લઈને ફરું છું,
થોડાંક આંસુઓ સાથે લઈને ફરું છું.

સૂરજ સંતાકૂકડી રમે,
તને બીલકૂલ ના ગમે,
થોઠોક તડકો સાથે લઈને ફરું છું,
થોડાંક આંસુઓ સાથે લઈને ફરું છું.

અરીસો પણ જુઠું બોલે,
મારા બધા રાઝ ખોલે,
થોડાંક રહસ્યો સાથે લઈને ફરું છું,
થોડાંક આંસુઓ સાથે લઈને ફરું છું.

ચંન્દ્ર નથી સંપૂર્ણ,
'જશ' પણ છે અપૂર્ણ,
થોડીક અધુરપ સાથે લઈને ફરું છું,
થોડાંક આંસુઓ સાથે લઈને ફરું છું.

થોડાંક આંસુઓ સાથે લઈને ફરું છું,
થોડીક ખુશીઓ સાથે લઈને ફરું છું.


Rate this content
Log in