Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તમે આવો તો ખરા
તમે આવો તો ખરા
★★★★★

© આરતી સોની

Others

1 Minutes   1.4K    6


Content Ranking

દરિયામાં આવે ભરતી ને ઓટ તમે આવો તો ખરા;
તૂફાન તો ભલે આવે ને જાય તમે આવો તોખરા,
 
કાયમી રોકાણની ફુરસદ ન હોય તો કંઈ નહિં;
જીદ ક્યાં કરું કે રહો દિલમાં જ તમે આવો તો ખરા,
 
લખતાં ક્યાંક ખામી રહી જાય તો ચલાવી લેજો;
કાગળ કલમને શીખી રહ્યો હુંય તમે આવો તો ખરા,
 
સમય ઓછો હોય તો શ્વાસે થોડી અવરજવર કરો;
અમારું દિલ ચોરી કરો ભલે પણ તમે આવો તો ખરા,
 
મને તો ફક્ત તમારા દિલને જ લખવાનું ફાવે;
ભીતરે રુહાના આંટાફેરા મારવાય તમે આવો તો ખરા

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..