Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mittal Purohit

Inspirational

4  

Mittal Purohit

Inspirational

વરસાદ

વરસાદ

1 min
13.8K


રંગ વગરનો વરસાદ જાદુ શો કરતો હશે,

કઈ પીંછી થી ધરતીમાં લીલો રંગ એ ભરતો હશે?


ધરતીને તૃપ્ત કરવા આજે શું એ પડતો હશે,

પૃથ્વી સંગ મિલન માં શું ગ્રીષ્મ એને પડતો હશે?


વિરહમાં વરસાદ આકાશે શું તારલા જડતો હશે,

મિલન આવતાં સાગરે થી પગથિયાં એ ચડતો હશે!


આઠ મહિના ધરતી ના વિરહમાં પાગલ થઈ ફરતો હશે,

ચોમાસા ના અંતે ધરા વિરહ થી એ ડરતો હશે?


ક્યારેક પૃથ્વી સાથે વરસાદ સંતાકુકડી રમતો હશે,

શું આ પૃથ્વી ને પણ વરસાદ એટલો જ ગમતો હશે?


Rate this content
Log in