Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

પ્રિતી

પ્રિતી

1 min
6.7K


કાના,

તારી પ્રિતમાં હું એકરૂપ થઈ જાવ ત્યારે

હૃદય પુલકિત થઈ ઊઠે છે...

મન પ્રસન્ન થઈ જાય છે...

તનમાં કોઈ વિશેષ સ્પંદનો ઉઠે છે..

નેત્રોથી અશ્રુધારા વહે છે.

આ સમયે હું હું નથી હોતી..

તારામાં લયલીન થઈ જઉં છું.

આ તારી કૃપા નથી તો બીજું શું ?

આને કોઈ મનની શકિત કહે

કે કોઈ તનની શકિત કહે

પૂર્વજનમનું ભાથું છે કે ગમે તે "કાના"

હું તો તારામાં એકરૂપ થતી જાઉં છું.

પુણ્યનો પ્રભાવ છે કે પૂર્વજનમના

સત્કાર્યોનું પરિણામ...

જે હોય તે કાના,

હું તો તારામાં એકરૂપ થતી જાઉં છું.

રાધા...


Rate this content
Log in