Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વિશ્વ ચકલી દિવસ
વિશ્વ ચકલી દિવસ
★★★★★

© Jigisha Raj

Others

1 Minutes   1.2K    9


Content Ranking

આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મારે આંગણે બેસતી ચકલીને કહેવું છે મારે કે -
"ઓ ચકી! તુ આમ જ બેસતી રે'ને મારે આંગણે
હું તને શીત લાવી આપું!
તું આમ જ ચહેકતી રે'ને મારે આંગણે
હું તને ગીત લાવી આપું!
તું આમ જ ખીલતી રે'ને મારે આંગણે
હું તને રીત લાવી આપું!
તું આમ જ રમતી રે'ને મારે આંગણે..
હું તને જીત લાવી આપું!
તું આમ જ ઊડતી રે'ને મારે આંગણે
હું તને મીત લાવી આપું!
તું આમ જ ઝૂમતી રે'ને મારે આંગણે
હું તને પ્રીત લાવી આપું!

૨૦ માર્ચ ચક્લી દિવસ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..