Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

આવી ભળી છે

આવી ભળી છે

1 min
13.9K


જાત મારી જાતમાં  આવી ભળી છે,
જાતે આવી જાત પર, કેવી  મળી છે.

શ્વાસ માં ગુંજી રહી  સરગમ બનીને,
એક ઈચ્છા મારી એ  રીતે  ફળી  છે.

વ્યસ્ત છે એ  વ્રુક્ષ મસ્તી  ની પળોમાં.
બેફીકર  થઈ વેલ ડાળીને  વળી  છે.

 હું  વિચારોને  વિચારીને  વિચારું ,
ખાનગી માં વાત  મારી  સાંભળી છે.

નીકળીને લ્યો,કળીથી  મ્હેક   મ્હેકે,
રાત રાણીની  સવારી  નીકળી  છે.


Rate this content
Log in