Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હવે બાકી શું રહ્યું?
હવે બાકી શું રહ્યું?
★★★★★

© Shaurya Parmar

Inspirational Classics Tragedy

1 Minutes   6.7K    3


Content Ranking

ગઈ એ અને ઘણું બધું ગયું,

ફંફોસું છું, હવે બાકી શું રહ્યું?

અનેરો ઉજાસ હતો એનો,

ચોફેર અંધારું, કંઈક તેજસ્વી ગયું,

બોલકણી એ મધુર અવાજ,

નીરવ શાંતિ, કંઈક કર્ણપ્રિય ગયું,

હંમેશા એ હસતું મુખ તેનું,

જોવાય છે, સઘળું જર્જરિત થયું,

જાજરમાન વ્યક્તિત્વ એનું,

એના વગર, કંઈક હતું ન હતું થયું,

લાગણીઓ ભરપુર વહેતી,

બંજર ભૂમિ, કંઈક રણ જેવું થયું,

એ ગઈ અને ઘણું બધું ગયું,

ફંફોસું છું, હવે બાકી શું રહ્યું?

કવિતા ખાલીપો રણ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..