Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpa Maheta

Inspirational Others

3  

Pushpa Maheta

Inspirational Others

સ્વપ્નમાં

સ્વપ્નમાં

1 min
13.6K


રોજ રાત્રે મળે છે સ્વપ્નમાં,

પાંપણે આવી છળે છે સ્વપ્નમાં.

છે અબોલા જન્મભરના આમ તો,

સ્મિત આછેરાં ભળે છે સ્વપ્નમાં.

કાયદો કહે, બેઉ જણ છુટ્ટા રહો,

તોય તન-મનથી ચળે છે સ્વપનમાં.

લાગણીવશ થઇ અને પસ્તાઈને,

એ વિવશ મુજમાં ઢળે છે સ્વપ્નમાં.

સ્નેહ ઊર્મિ - દર્દના સાગર નવા-

સામ સામે ખળભળે છે સ્વપ્નમાં.

કાયદા કાનુન અને વિચ્છેદ પણ,

આખરે ખોટા કલે છે સ્વપનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational