Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bipin Agravat

Children Drama

2.5  

Bipin Agravat

Children Drama

મારી ઢબુડી

મારી ઢબુડી

1 min
7.1K


'બાળસાહિત્ય વોટ્સએપ ગ્રુપ' ની સ્પર્ધા...


મને બહુ વ્હાલી લાગે ઢબુડી,

ને ઢબુડીને વ્હાલી ટબુડી...


ટબુડી ખખડે તો ઘુઘરી રણકે,

ને સાંભળી મારી ઢબુડી મલકે...

ને ત્યારે કેવી લાગે એ મધુરી...!

મને બહુ વ્હાલી લાગે ઢબુડી...


નાની એવી ટબુડી ને કામ કરે બહુ મોટું,

છાની રાખવા લાડકડીને ટબુડી હું ગોતું...

સૂવે ત્યારે યાદ કરે એ ભટુડી...!

મને બહુ વ્હાલી લાગે ઢબુડી...


Rate this content
Log in

Similar gujarati poem from Children